શાહી નો સ્વાદ ન જાણે કેટલી એ શાહીઓ રંધાય છે પુસ્તકમાં. કેટલીક નો સ્વાદ મીઠો કેટલીક નો સ્વાદ કડવો ને કેટલીક નો સ્વાદ તો ખટાશ ભર્યો છે ન જાણે કેટલી..... કેટલીક દેખાવે મનમોહક છે કેટલીક આનંદ દેનારી છે ને કેટલીક તો નિ:સહાય લાગણી ને સમજાવે છે ન જાણે કેટલી..... કેટલીક અરીસો બતાવે કેટલીક અરીસો હટાવે ને કેટલીક તો દુનિયાદારી ને સમજાવે છે ન જાણે કેટલી..... કેટલીક અભિમાની છે કેટલીક સ્વાભિમાની છે ને કેટલીક તો નિર...
પોસ્ટ્સ
ઑક્ટોબર, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
મજાની વાત દુનિયા તો સાવ છે ખોટી આ મજાની વાત છે સાચી. સાંભળવું નહીં બધે બધું ચાલવું નહીં ખોટા સાથે બેસવું નહીં મીઠા સાથે કેમકે.... કેવા વાળા ના કેવાનું કેશે બધું ચડાવશે ખોટા ઉંધા કેડે કરશે મીઠા ખોટું બધું દુનિયા તો સાવ છે..... ખોલવું નહીં હૈયું આખું રડવું નહીં હૈયું ભરી હસવું નહીં ખોલી મનડુ કેમકે.... તોડશે હૈયું સાંભળી બધું દેશે હંસી જોઈ આંસુડાં બળશે હૈયા અમથે અમથા દુનિયા તો સાવ છે..... રહેવું નહીં ભોળા બની કેવાનું નહીં સાચું કોઈને કરવો નહીં અન્યાય કોઈનો કેમકે.... ભોળા ને તો ભોળવી દેશે સાચા ને તો થાય છે સજા થશે નહીં ન્યાય તમારો દુનિયા તો સાવ છે.... દુનિયા તો સાવ જ ખોટી આ મજાની વાત છે ખરી.